પાગલ પ્રેમી

  • 3.5k
  • 803

એક બ્લેક કાર રોડ પર પસાર થઈ રહી હતી. રોડ પર કોઈ અવરજવર હતી નહીં, રોડ લાગી રહ્યો હતો સુનસાન. ત્યાં અચાનક રોડ પર એક જાડ પડ્યું હોય તેવું દેખાયું એટલે કાર ઊભી રહી. કાર માંથી એક બ્યુટીફુલ છોકરી ઉતરી. કાર માં બીજું કોઈ હતું નહીં. રોડ પર પડેલું જાડ જોઈ તે છોકરી થોડુ વિચાર્યું કે હવે ઘરે કઈ રીતે જવું. થોડો વિચાર કર્યો પછી તે કાર માં બેસી ને જેવો કાર ટર્ન મારે છે ત્યાં બે બાઇક ત્યાં આવી કાર આડી રાખી દે છે. અચાનક બાઇક આવવાથી તે છોકરી થોડી ડરી ગઈ. પણ તે કાર માંથી ઉતરી નહીં ને