હું રાહી તું રાહ મારી.. - 23

(62)
  • 4k
  • 2
  • 1.8k

“એક માહિતી મળી છે.” શિવમના ફોનમાં મેસેજ આવ્યો. આ મેસેજ જોઈ શિવમના હાવભાવ બદલાઈ ગયા.આ વાત દિવ્યાબહેને નોંધી. દિવ્યાબહેને શિવમને આ વિષે પૂછ્યું ત્યારે ‘ઓફિસનો મેસેજ છે’ આમ કહી વાત વાળી લીધી પણ દિવ્યાબહેનને સમજાય ગયું કે નક્કી કઈક તો વાત છે.અત્યારે તેમને શિવમને વધારે કઈ ન પૂછવાનું રાખ્યું.પણ ઊંડે ઊંડે મનમાં જે શંકા હતી તે માટે તપાસ કરવાની ઈચ્છા થઈ.જોકે અત્યારે તો કઈ થઈ શકે તેમ ન હતું. રાત્રે શિવમને વહેલી ટ્રેન હતી માટે ચેતનભાઈ ઓફિસેથી વહેલા આવી ગયા.બધા સાથે બેસીને જમ્યા પછી શિવમને છોડવા માટે સ્ટેશન તરફ ગયા.થોડીવારમા