આગળ ના પાર્ટ માં જોયું કે સમર અને પાંખી વચ્ચે ફરી એક ગેરસમજ ઉભી થઇ જાય છે...જેના કારણે બંને ફરી એક બીજા થી દુર થઇ જાય છે....હવે આગળ....... પાંખી પોતાના આંસુ લૂછી ને સમર થી હમેંશા માટે દૂર જવાનો નિર્ણય લિયે છે...તે પોતાની જોબ છોડી દેવાનું મનોમન નકકી કરી લિયે છે... તેને સમર ની કંપની સાથે 6 મહિના નો કરાર કર્યો હોય છે જેમાં માત્ર 15 દિવસ જ બાકી હોય છે...અને પાંખી 15 દિવસ બાદ આ જોબ છોડવાનું વિચારીને ને પાર્ટી માંથી બહાર જવા લાગે છે.... ત્યાં જ પાર્થ પાંખી પાસે આવે છે.... પાર્થ