અંગત ડાયરી - બટાટાવડા

(11)
  • 5.9k
  • 2k

અંગત ડાયરી ============શીર્ષક : બટાટાવડા લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલદરેક ગ્રુપમાં એક વ્યક્તિ એવી હોય છે જે બાજી સંભાળી લેતી હોય છે. ગ્રુપ આખાની એ માનીતી હોય છે. સૌને આવા ‘માનીતા’ બનવાની ઈચ્છા તો હોય છે પરંતુ એ સ્થાન પર પહોંચવા માટે એ વ્યક્તિએ જે તન-તોડ મહેનત કરી હોય, ઝેરના ઘૂંટડા પીધા હોય કે જીવનભર જે કંઈ જતું કર્યું હોય એ કરવાની તૈયારી બહુ ઓછાની હોય છે. એક સંતે આ સમજાવતા એક સરસ ઉદાહરણ આપ્યું હતું.એકવાર ભજીયાઓની સભા મળી. કતરી, લસણીયા, ભરેલા મરચાના, ફૂલવડી, કેળાના, ડુંગળીના જાત-જાતના ભજીયા આ સભામાં ઉપસ્થિત હતા. માનવ સમાજમાં સૌથી લોકપ્રિય ભજીયાને ‘બેસ્ટ ભજીયા’ એવોર્ડ