ટ્રુથ બિહાઇન્ડ લવ - 10

(109)
  • 5.3k
  • 6
  • 3.2k

પ્રકરણ -10 અનારના ફોનમાં વીડીયો ક્લીપ અને ફોટાં જોઇને ત્રણે જણાં શ્રૃતિ, સ્તુતિ અને અનાર ફરીથી સ્તબ્ધ થયાં પણ અત્યારે પહેલીવાર જેવી અસર ના થઇ. અનારે ગુસ્સા અને નફરતથી ફોટાં -ક્લીપ્સ રહેવાં દીધાં પરંતુ મેકવાન અને નીલમને તુરંતજ પોતાનાં કોન્ટેક્ટમાં બ્લોક કરી દીધાં. નીલમે કહ્યું સ્તુતિ તારાં મોઢેથી જીવનમાં શીખવા મળે એવી વાતો સાભળતાં હતાં અને ફરીથી આ લોકો... શ્રૃતિએ કહ્યું "અનાર હવે તું આ લોકોને ભૂલી જ જા જે કરવું હોય તે કરવા દે અને મગજ શાંત રાખજે બીલકુલ પેનીક ના થઇ કે કોઇ રીતે એ લોકોને રીવર્ટના કરીશ. સ્તુતિ કહે "અરે અનાર તું