અધુુુરો પ્રેમ - 1

(68)
  • 14.8k
  • 12
  • 8.3k

અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમેશા હસતી કીલકીલાતી,પક્ષીઓ ની જેમ નિરંતર કલબલાટ કરતી ગમેતેના હ્લદયને ગમી જાય એવી અને પોતાની પ્રેમાળ વાતોમાં વશીકરણ કરી લે એવી નયનરમ્ય છોકરી છે.એ હંમેશા પોતાની કાળજી રાખતી એટલુંજ નહી એના સંપર્કમાં આવતાં દરેક વ્યક્તિને પલક હંમેશા સચોટ માર્ગદર્શન આપતી હતી.ઘણીવાર તો કોઈને મુશ્કેલી માં જોઈને વિના પુછે પણ નિવારણ લાવી આપતી.આવી આંખોને ગમી જાય એટલી વહાલી લાગતી હતી..... જોતાં