ટ્રુથ બિહાઇન્ડ લવ - 9

(89)
  • 6.5k
  • 3.5k

પ્રકરણ-9 અમારાં નાગરોમાં રૂપ અને કળા જન્મથી સાથે જ હોય એવાં આશીર્વાદ છે એમાં કોઇ શંકા નથી છોકરીઓ શ્યામ હોય કે ગોરી પણ એનો દેખાવ ફીચર્સ બધાને ગમે એવો આકર્ષક હોયજ. શ્રૃતિ કહે "એય દીદી આપણાં વખાણને સાચાં કર્યા પણ ઘણાં થયાં હવે શું કહેવા માંગતી હતી માં નો અનુભવ એ કહે ને મને પણ ખૂબ કયુરિઓસીટી છે હું પણ કંઇ જાણતી નથી બધું માં તને જ કહે ? સ્તુતિએ કહ્યું "નાગર છું ને એટલે બોલવામાં પણ પારંગત છું એમ કહી હસવા માંડી. અરે કહું છું એજ સાંભળ.... માં જ્યારે પાલિકામાં પ્રમોશનનો સમય આવ્યો માંની કામગીરી