ટ્રુથ બિહાઇન્ડ લવ - 8

(111)
  • 6.1k
  • 9
  • 3.6k

પ્રકરણ-8 નીલમનો મેકવાનની બાહોમાં ચૂસ્ત વળગીને ડ્રીક્સ લેતો ફોટો જોયો અને શ્રૃતિ અને અનારને કે જાણે સાપ જ સૂંઘી ગયો એકદમ સ્તબ્ધ થઇ ગઇ એવો ઘાત લાગ્યો કે વાચા જ બંધ થઇ ગઇ. સ્તુતિએ પૂછ્યું શું થયું કેમ તમે બંન્ને એક સાથે આમ અવાચક થઇ ગયાં ? અનાર, શ્રૃતિ કંઇ બોલીજ ના શક્યા અનારે એના ફોનનો સ્ક્રીન સ્તુતિને બતાવ્યો. સ્તુતિ પણ જોઇને ચોકી ગઇ એણે ફોન હાથમાં લીધો અને ચોકસાઇથી જોયો. એણે જોયું નીલમ મેકવાનની બાહોમાં છે ડ્રીંક લઇ રહી છે કહ્યુ નીલમને જાણે કોઇ હોશ ના હોય એકદમ નશામાં ધૂત હોય એવું લાગ્યું એણે ચોંકીને શ્રૃતિને