ખેલ : પ્રકરણ-14

(184)
  • 5.2k
  • 9
  • 2.9k

ચંદુના ફોનની રીંગ વાગી એ સાથે જ તે બેડ પરથી ઉભો થઇ ગયો. ઝડપથી ટેબલ પાસે જઈને ફોન લીધો. “જી સર...” “બીજું મહોરું છટકી ગયું છે...” સામેના અવાજમાં ગુસ્સો અને લાચારી હતી. “એટલે?” “એટલે એ વડોદરા તરફ ભાગી છે. હવે એ મુબઈમાંથી ગાયબ થશે તો પેલા લોકોને વહેમ પક્કો થઇ જશે. તારા ભાઈને કહે એને વડોદરા જઈને જેર કરે.” “ભાઈ આજે જ છૂટ્યા છે તમે ફિકર ન કરો હું હમણાં જ વ્યવસ્થા કરું છું.” ચંદુએ ફોન મુક્યો અને મકાન બહાર ભાગ્યો. * લગભગ ચારેક કલાક ટેક્સી અથાક દોડી હશે ત્યાં એક નાનકડી માર્કેટ જેવું દેખાયું. કાકાએ ચશ્માંના કાચ આરપાર નજર