નફરત સે બની એક કહાની પ્યાર કી - 21

(76)
  • 7.3k
  • 3
  • 3.2k

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી બે દિવસ ઑફિસે આવતી નથી જેના લીધે સમર ને એના થી દુર રહી એના પ્રેમ નો અહેસાસ થાય છે અને એ મનોમન જ એક ફેંસલો લે છે....હવે આગળ... સમર એ મન માં જ પાંખી ના ઓફિસ માં આવતા જ પોતાના પ્રેમ નો એકરાર કરવા નો ફેંસલો લઈ લીધો....એ હવે પાંખી થી જરા પણ દૂર જવા નહતો માંગતો.... એ પોતાની આખી જિંદગી માં પાંખી નો સાથ ઈચ્છતો હતો..... અને મન માં જ એવી આશા પણ હતી કે પાંખી ના દિલ માં પણ પોતાના માટે ફીલિંગ્સ છે.....બસ હવે એ પાંખી પાસે થી આ