ખેલ : પ્રકરણ-12

(182)
  • 5.5k
  • 6
  • 3.2k

એક દિવસ વધુ પસાર થઈ ગયો. સવારે શ્રી જાગી ત્યારે પગ પકડાયેલ હતો પણ હવે પહેલા કરતા રાહત હતી. બીજી એક રાહત અર્જુન પકડાયો નહિ એની હતી. પગ ઉપર પ્લાસ્ટિક બેગ બાંધી શ્રીએ નહાવાનું કામ પૂરું કર્યું. હજુ પાણીનો સ્પર્શ યોગ્ય નહોતો એટલે પ્લાસ્ટિક બેગ બાંધી લેવી પડી. કપડાં પહેરી આયનામાં વાળ જોઈ લેવા ડોકિયું કર્યું ત્યાં થયું આ ચહેરો બદસુરત હોત તો શું આ રજની મને બોલાવત ખરા? પ્રશ્નનો જવાબ એ જાણતી જ હતી. તરત નજર હટાવી વિચાર ખંખેરી દીધો. દરવાજો લોક કરી રોડ ઉપર પહોંચી. વહેલી સવાર હતી એટલે તરત જ ટેક્સી મળી ગઈ. ટેક્સી સીધી જ ગરાજ