કોલેજગર્લ - ભાગ-7

(97)
  • 8.3k
  • 5
  • 6k

ભાગ 7 શરૂ.... હવે આ રિઝોર્ટમાં ઉપરા ઉપર થયેલા ત્રણ મર્ડર થી ઇન્સ્પેકટર અક્ષયનો મગજ એકદમ ગરમ થઇ જાય છે અને છેવટે તે આ કેસને કોઈ પણ કિંમત ઓર સોલ્વ કરવાનું નક્કી કરે છે."આ બધા મર્ડર માં એક વાત કોમન છે બધી ડેડ બોડી એકદમ કપડાં વગરની નગ્ન હાલતમાં જોવા મળે છે ને રૂમ માં તપાસ કરતા એક સબૂત પણ નથી મળતું" ઇન્સ્પેકટર અક્ષયે મનમાં જ વિચાર્યું."અને આ બધા ડેડ બોડી ના પોસ્ટમાર્ટમ રિપોર્ટ માં આ મર્ડર રાત્રીના 2.30 વાગ્યે જ થયા છે એવું આવે છે. રાત ના 12 વાગતા ઇન્સ્પેકટર અક્ષય પાછા