નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - ૪

(53)
  • 7k
  • 3
  • 3.6k

(આગળના ભાગમાં આપણે જોયું કે મીરાંના મામા મીરાંને એક પ્રસંગ માં જવાનું ખોટું કહે છે.જેથી મીરાં સંધ્યા ની ઘરે રોકાય જાય છે. જ્યાં મીરાં ના મામા નો એક આદમી સંધ્યા ના ઘરની બધી વાતો ઉપર ધ્યાન રાખે છે.હવે જોઈએ આગળ.) બીજા દિવસે સવારે સંધ્યા અને મીરાં કોલેજે જાય છે.જેવી તે બંને કોલેજ માં પ્રવેશ કરે છે.તેવા જ સુરજ અને તેના મિત્રો સંધ્યા અને મીરાં ને રોકે છે. "તે કાલ શુ કર્યું તેનું તને કાંઈ ભાન છે?"સુરજ સંધ્યા ને કહે છે. આ સાંભળી મીરાં