ટ્રુથ બિહાઇન્ડ લવ - 7

(120)
  • 6.3k
  • 6
  • 3.7k

પ્રકરણ-7 સ્તુતિ અને શ્રૃતિતો અનારની વાતો સાંભળી જ રહી એલોકો અનારની અવિરત વાતોમાં જ ગૂથાયેલી રહી. અનારે કહ્યું "મારા થી એ ઘણો હર્ટ થયો હોય એવું લાગ્યું પણ મેં ના જ પાડી. એને ખૂબ ગુસ્સો આવ્યો મને કહે હું તને ડ્રોપ કરી દઊં તું કહે ત્યાં મારે કામ છે બહાર જવું પડશે નહીંતર ડેડી મારાં પર ખીજાશે. એકદમ એણે પ્લાન ચેઇન્જ કર્યો અમે લોકો પૂના હાઇવે થી પાછાં ફર્યા અને મને એણે બાંદ્રા હાઇવે પર ડ્રોપ કરી ને જતો રહ્યો. મેં તને ત્યાંથી ફોન કર્યો અને પછી ત્યાંથી હું ટેક્ષીમાં અહીં આવી. મને થયું હું