અભ્યર્ચન - 2

  • 3k
  • 958

કવિતા ક્યારેક શાંત જળાશય પર ધ્યાનસ્થ હોય છે, તો ક્યારેક શિવા સમીરની જેમ મંદ મંદ લહેરાતી આવે છે, ક્યારેક ઊંડી ખીણોમાં પડઘાતી સંભળાય છે, ક્યારેક ઝરણાં જેમ હસતી રમતી- ક્યારેક નદીઓ જેમ ધસમસતી આવે છે, ક્યારેક એને સાગર જેમ ઘૂઘતી, શહેરની ભીડમાં અટવાતી જોઈ છે. આવી જ કોઈ પળોમાં એ આવીને કવિના સદનસીબે કાગળ પર ઉતરે છે, ત્યારે કવિને અનેરો આનંદ થાય છે. આપ સૌ મિત્રોએ અભ્યસ્ત, અભ્યંતર, અને અભ્યર્ચન માં મારી રકવિતા ક્યારેક શાંત જળાશય પર ધ્યાનસ્થ હોય છે, તો ક્યારેક શિવા સમીરની જેમ મંદ મંદ લહેરાતી આવે છે, ક્યારેક