કોલેજગર્લ - ભાગ-5

(101)
  • 15.5k
  • 6
  • 8.4k

ભાગ 5 શરૂ.... જયદીપ જેવી બૂમ પાસે છે તરત જ મેનેજર અને વેઈટર દોડતા દોડતા આવે છે."સર શું થયું કેમ આટલી જોરથી સવાર સવાર માં ચીસ પાડો છો" મેનેજર બોલ્યો."મારી માનસી...... ને શું થઈ ગયું છે...પ્લીઝ મારી મદદ કરો" જયદીપે મેનેજરને હાથ જોડીને વિનંતી કરી."અરે સર! તમે ગભરાઈ જાવ માં સામાન્ય ચક્કર આવ્યા હશે હું હમણાં જ ડોકટર ને બોલાવી લવ છું." મેનેજરે જયદીપ ને આશ્વાસન આપતા કહ્યું. ડોકટર તરત જ ત્યાં આવે છે અને માનસી ને ચેક કરે છે."સોરી! આમનું તો મોત થઈ ગયું છે." ડોકટર હતાશ થઈને બોલ્યા."અરે......સાલા....... ભાન વગરના તને ખબર તો