નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 3

(51)
  • 6.8k
  • 4
  • 4k

(આગળના ભાગમાં આપણે જોયું કે સંધ્યા અને મીરાં પોતાના ક્લાસરૂમમાં આવે છે. ત્યાં સુરજ અમુક છોકરાઓ સાથે લડાઇ કરતો હતો.તો હવે જોઈએ આગળ.) સંધ્યા સુરજ નેે રોકવા માટે જાય છે.તો મીરાં તેેેને રોકે છે.પરંતુ સંધ્યા માનતી નથી.તે સુરજને કહે છે કે તમે અહીં ભણવા આવો છો કે બીજા ને હેરાન કરવા?સુરજ તેની વાતોમાં ધ્યાન નથી આપતો.એ વાત થી સંધ્યા વધુ ગુસ્સે થાય છે,અને સુરજ નો હાથ પકડી તેને રોકે છે.હજી સુરજ કાંઈ બોલવા જાય એ પહેલાં સર આવી જાય છે.તો બધા પોતાની જગ્યાએ જઈ બેસી