વીતી ગયેલ વાત

(17)
  • 9k
  • 3.7k

એક સાંજે રવીએ પોતાના પરમ મિત્રને ફોન કરીને કહ્યું પ્રકાશ ફ્રી છો તો બાજુના બગીચે મળીયે.. પ્રકાશે કહ્યું યાર રવી હું થોડો અત્યારે બીઝી છું,હું પહોંચી શકીશ નહી માટે મને માફ કરજે એવું હશે તો કાલે મળશું એમ કરી ફોન કાપી પ્રકાશ ન જઈ શક્યો એના વિચારે બેઠો હતો ત્યાંજ અંદર થી એમની પત્નીનો અવાજ આવ્યો પ્ર... કા.......શ શુ તું ફોન માં ચોંટી ગ્યો અહીં મદદ કરને મને,પ્રકાશ તરત ઉભો થઇ રવીને મગજ માથી કાઢી પોતાની પત્નીની મદદે ચડ્યો. આ બાજુ રવી પ્રકાશ ન આવ્યો તેથી એકલોજ બગીચા તરફ આગળ વધ્યો.બેસવા માટે યોગ્ય જગ્યા શોધી રવી ત્યાં બેઠો.સાંજનો