ટ્રુથ બિહાઇન્ડ લવ - 3

(141)
  • 7.6k
  • 5
  • 6k

પ્રકરણ -3 પ્રણવભાઇએ કંઇક વિચારીને કહ્યું "મારી સલાહ માનો તો તમે બંન્ને એકજ કોર્ષ કરો અને એમાં કેટલી પોસિબિલિટીસ છે એની અત્યારેજ તપાસ કરો તો આપણે કોઇક સારી નાની ઓફીસ જેવું કરીને આપણો સ્વતંત્ર વ્યવસાય કરી શકીએ અને ખાસ તો એજ કે બંન્ને બ્હેનો સાથે કામ કરી શકો રહી શકો. અને અમારાં રીટાયર્રમેન્ટ પછી પણ અમે તમને સાથે રાખી શકીએ. આપણે બધાં સાથે રહી શકીએ. અનસુયાબ્હેન કહે તમે શું બોલો છો ? કેવું વિચારો છો ? આ દીકરીઓ છે દીકરા નહીં પારકી થાપણ..... કાલે પરણીને સાસરે જતી રહેશે કાયમ આપણી સાથે નથી રહેવાની અને આ બે