મારો જુજુ - ભાગ 7

  • 2.5k
  • 1
  • 967

એક સુંદર સફર ની શરૂઆત થઈ ચૂકી હતી. પર્લ એ મને દ્વારકા માં પ્રપોઝ કરી. એક ગાઢ આલિંગન પછી અમે બંને છુટા પડ્યા.. મારી આંખો વહેવા લાગી.. આખરે મારા સપના પુરા થયા હતા. પર્લ મારા જીવનમાં પાછો આવ્યો. આનાથી મોટી ખુશી શું હોય..! પર્લ મને રડતી જોઈ કહે."હવે સુ થયું તને. કેમ રડે છે.? નાક તો જો લાલ ટમેટા જેવું થયી ગયું છે...."મેં એના પેટમાં ધીમેથી એક મુક્કો માર્યો