સપનું

(12)
  • 3.7k
  • 956

સપનું હાથમાં તલવાર લઈને કે પછી બંદૂક લઈને હત્યા કરે એ તો સમજ્યા, પણ કોઈ સપનું હત્યા કરે તો? હા, ઘણા સપનાના માર્યા હોઈ છે, જેને કોઈ હથિયાર સ્પર્શ પણ નથી કરી શક્યું. એ સપનું કેવું રહ્યું હશે? જે અંધકારમાં આવે અને જીવનમાં અંધકાર પાથરી જાય? આંખો બંધ થાય છે ત્યાં તને જોવાય છે, ઘણા તો ખુલ્લી આંખોએ તને જોવે છે. હા, હું જ ખુલ્લી આંખોએ