આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ

  • 1.9k
  • 1
  • 503

જો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોત તો.... ફેસબુકમાં કે સોશ્યલ મીડિયામાં બધે જ એ જ દેખાત.. પણ આજે તો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે અને જે ઘણાં ને ખબર પણ નહીં હોય તો શું આ ભેદભાવ નથી.. ? આપણે એવો સમાજ રચવાનો છે જ્યાં સ્ત્રી હોય કે પુરુષ સરખો હિસ્સો ધરાવે પણ આપણે એવો સમાજ રચી રહ્યા છીએ જ્યાં પુરુષ ને ઉતરતો સાબિત કરી સ્ત્રી ની મહાનતા દર્શાવીએ છીએ. એટલે આવતાં અમુક દાયકા માં જે પરિસ્થતિ હશે તે અત્યાર કરતાં વિપરીત હશે અને તે પણ દુઃખદ જ હશે.