હું રાહી તું રાહ મારી.. - 21

(62)
  • 4.5k
  • 1
  • 1.8k

શિવમ ઓફિસે પહોચીને પોતાના પપ્પાની ઓફિસમાં ગયો ત્યારે ત્યાં તેના પપ્પા હાજર નહોતા. શિવમને ખબર મળી કે પપ્પા મિટિંગ રૂમમાં છે અને ત્યાં ઓફિસની મિટિંગ ચાલી રહી છે.આથી શિવમે પપ્પાની ત્યાં ઓફિસમાં બેસીને જ રાહ જોવાનું નક્કી કર્યું.તે થોડીવાર ત્યાં બેસી મેગેસીન વાંચી રહ્યો હતો.તેના પપ્પા બિસનેસ પર્સન હતા. આથી તેમની ઓફિસમાં આ પ્રકારની જ મેગેસીન અને બુક્સ રહેતા હતા.શિવમને પણ બિસનેસમાં ખૂબ રસ હતો આથી તેને આ મેગેસીનમાં ખાસ્સો રસ પડ્યો. થોડીવાર પછી ચેતનભાઈ તેની ઓફિસમાં આવ્યા તો તેને જોયું શિવમ ત્યાં હાજર હતો. શિવમને ત્યાં આવેલો જોઈ તેમને ખૂબ ખુશી થઈ.તેને આમ પણ શિવમ