પરમ સેતુ - ૭

  • 3.6k
  • 1.3k

હવે આ ભાગ માંં નવો વળાંક આવી રહ્યો છે, એ શું છે ? તે જાણવા બધા આતુર હશો , આજે વહેલી સવાર કંઈક અજુગતુંં અને આશ્ચયઁ પમાડે તેવુ હતું , સેતુ ના અકસ્માત પછી ઘર મા એક સમય નુ જ જમવાનુ થતુ હતુ અને હવે આવક નો એક જ સ્ત્રોત પરમ નો અજુગતો સ્વભાવ આ બધુ ખુબ જ રહસ્યમય હતું, સેતુ ફ્રેકચર વાળા હાથ સાથે કામ પર જાય છે અને પરમ ને બહાર જતો જોઈ ...... ક્યાંં જાય છે પરમ ? હું પોલીસ સ્ટેશન જાઉં છુુંં , પરમ એ જવાબ આપતા કહ્યું પણ કેેમ ? આજે હું