સૂરસમ્રાટ - 7

(12)
  • 2.8k
  • 1.1k

આગળ ના ભાગ માં જોયું કે સમ્રાટ સૂર દિયા અને દર્શન હવે ખાસ દોસ્ત બની જાઈ છે અને બધા હંમેશા સાથે ને સાથે. જ હોઈ છે.... કૉલેજ માંથી પિકનિક નું આયોજન ગોઠવાય છે...હવે આગળ......ભાગ-૭ક્લાસ મા પિકનિક ની વાત થતાં જ બધા ખુુબ ખુશ જાય છે....બધા પોતપોતાના ફ્રેન્ડ અને ગ્રૂપ માં ચર્ચા કરવા લાગે છે કે ક્યાં જવાનું હશે,શું પહેરિશું,કેમેરો લેશું,બોવ બધા પ્લાનિંગ શરૂ થઈ જાય છે....દિયા સૂર દર્શન અને સમ્રાટ પણ પાર્કિંગ માં બેઠા હોઈ છે ....દિયા સૂર ને કહે છે હું મસ્તી માં એમ કહીશ કે તું નથી આવવાની.....લે કુછ બી.....પણ તું કેમ આવું કહીશ?..સૂર બસ મારે સમ્રાટ ના ચેહરા