ટ્રુથ બિહાઇન્ડ લવ - ૧

(170)
  • 18.7k
  • 27
  • 10.3k

!! ૐ !! !! ૐ માં !! !! ૐ નમોનારાયણાય !! ટ્રુથ બિહાઇન્ડ લવ એક રોમાંચિત પ્રણય નવલકથા આરાધનાથી પ્રાપ્તિ સુધી પ્રકરણ : ૧ પંચતારક હોટેલનાં સ્વીમિંગપુલ અને સ્નેકબાર વચ્ચેનાં ફ્લોરમાં પ્રવાસીઓની ભીડ એકઠી થઈ હતી. પોતાનાં રૂમમાં રહેલાં પ્રવાસી પણ ઉત્સુકતા સા