અભિનવ - ૨ 

  • 2.4k
  • 1
  • 624

અભિનવ - ૨ આંટી મરિયમ નો અવાજ આવ્યો.જોહજ એના અભિનવ ચાલો જમવા ડિનર રેડી છે. અમે ત્રણ એ ડાઇનિંગ ટેબલે બાજુ ગયા. ત્યાં મેં એમના ઘર ના ચોથા સદસ્ય ને જોયો. શિઝુ એમનો ક્યુટ ડોગ. અમે બધા ડિનર માટે બેઠા સાથે. અંકલ જોહજ : બેટા કઈ જગ્યા એ જોબ લાગ્યો છું ?