શિવમ પોતાના પપ્પાની ઓફિસે જઈ રહ્યો હોય છે. રસ્તામાં તેને કોઈ વ્યક્તિ મળે છે. તે બીજું કોઈ નહીં પણ વિધિ હોય છે. વિધિએ હજુ લગ્ન ન કરવાની વાત ઘરમાં જણાવી ન હોવાની વાતથી ખૂબ ગુસ્સે હોય છે.તેને લાગ્યું વિધિ સાથે વાત કરવાનો આ જ સાચો સમય છે. તે વિધિ પાસે વાત કરવા માટે જાય છે. “વાત કરવી છે તારી સાથે ૫ મિનિટ.” શિવમ. શિવમને આવેલો જોઈ વિધિ ખુશ થઈ જાય છે અને તે આલિંગન આપવા જાય છે પણ શિવમ ખસી જાય છે. “ મે