નફરતની આગ માં પ્રેમ નું ખીલ્યું ગુલાબ - 1

(81)
  • 11.8k
  • 11
  • 5.7k

પ્રસ્તાવના: આ કહાની એક એવા યુગલની છે,જે કોલેજ દરમિયાન મળે છે.બંનેના વિચારો અને સ્વભાવ એકબીજા થી સાવ અલગ હોય છે.બંને એકબીજા થી ખૂબ નફરત કરતા હોય છે છતાં બંને વચ્ચે એક અલગ જ આકર્ષણ હોય છે,જે ક્યારે પ્રેમ માં બદલાય જાય છે એ તે લોકો પણ નથી જાણતા.