પ્રેમ અંગાર - પ્રકરણ : 41

(75)
  • 4k
  • 8
  • 1.7k

પ્રકરણ : 41 પ્રેમ અંગાર વિશ્વાશની સફળતાથી ગામવાળા – સરપંચ બધા મીઠાઇ લઇને ભટ્ટીજીનાં ઘરે આવી ગયા જાણે કોઈ તહેવાર ઉત્સવ ઉજવાયો. બધાને વિશ્વાસની સફળતા ઉપર ખૂબ ગોરવ થઇ રહ્યું હતું આજે એક સાથે દિવાળી દશેરા ઉજવાઈ ગઇ. વિશ્વાસનાં આજે જીંદગીનો સોથી સફળ દિવસ હતો. અકલ્પનીય સફળતાએ એને મોટી હસ્તી બનાવી દીધો. વિશ્વાસ બધાને મળીને બધાની શુભેચ્છાઓ અને ગીફ્ટનાં ડુંગર જોઈ આભાર માની એનાં ફ્લેટ ઉપર આવ્યો ફ્લેટ ઉપર ડૉ. અગ્નિહોત્રી પણ આવી ગયા. ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવા સૂચના આપી. વિશ્વાસે કહ્યું સર હું થોડોક સમય લઉં માં અને આસ્થા સાથે વાત કરી લઉં. ડૉ. અગ્નિહોત્રીએ