ક્રમશ: થોડીવાર પછી પ્રાચીએ બિસ્વાસને બીજ લાવવાની વાત જણાવી દીધી.બિસ્વાસને આ થોડું અજુગતું લાગ્યું, પણ પોતે પ્રેમમાં હોવાથી તેને ના ન પાડી શક્યો. તે પણ સાથે આવવા તૈયાર થયો. સુઝેને તેને બીજ લાવવાની પ્રક્રિયા ઝીણવટપૂર્વક સમજાવી. હવે દરેક જણ વિચારી રહ્યું હતું કે પથ્થરોની આ હારમાળા કેવી રીતે પાર કરવી. બિસ્વાસ નું દિમાગ ઝડપથી કામે લાગી ગયું. બિસ્વાસ : રુકો....મેરે પાસ એક આઈડિયા હૈ....! સુઝેન : ક્યાં....? બિસ્વાસ : આપ લોગ યહી પર રુકો...મેં ઔર લુસા અભી આતે હૈ....! તે અને લુસા કેમ્પ પર પાછા જઇ રહ્યા હતા. એકતો બિસ્વાસનો સામાન લેવાનો હતો, અને બીજું ત્યાં પહોંચી તેમણે કેમ્પમાં