નફરત સે બની એક કહાની પ્યાર કી - 17

(82)
  • 5.4k
  • 3
  • 2.6k

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ને ભૂતકાળ ભૂલી ને આગળ વધવા કહે છે....હવે આગળ..... સમર પાંખી ને ઘરે મૂકી ને પોતાના ઘરે જાય છે....પાંખી ના પપ્પા નવીનભાઈ પાંખી ની રાહ જોઈ ને જ બેઠા હોય છે.... પાંખી ના આવતા જ તે પાંખી ને મોડું આવવા નું કારણ પૂછે છે....પાંખી સમર ના ઘર નું અને સમર ના ભૂતકાળ નું બધું જણાવે છે....અને પછી તેઓ સાથે જમવા બેસે છે....આજ પાંખી ખૂબ જ ખુશ જણાતી હોય છે....આ વાત નવીનભાઈ નોટ કરે છે....પણ તેઓ કાંઈ પૂછતાં નથી અને પોતે પણ પાંખી ની ખુશી જોઈ ખુશ થાય છે.....