એક અનોખી દોસ્તી

(42)
  • 4k
  • 3
  • 1.1k

પ્રસ્તાવના: દોસ્તી ભગવાનનો આપેલો એવો સંબંધ છે,જે દરેક વ્યક્તિના જીવનમાં વિશ્વાસ, પ્રેમ અને લાગણી પૂરી પાડવાનું કામ કરે છે.દરેક વ્યક્તિના જીવનમાં એક સારો દોસ્ત હોવો જરૂરી છે. દોસ્તી માણસને ભગવાન પાસેથી મળેલી ભેટ છે.જેના જીવનમાં સારા દોસ્ત હોય તે કોઈ પણ પરિસ્થિતિમાં લડી લેવા સક્ષમ હોય છે. ‌‌‌‌‌‌ અહીં કંઈક એવાં જ દોસ્તોની વાત કરવામાં આવી છે.જે જીવનની દરેક પળમાં સાથે રહે છે, અને જીવનની દરેક પળને સાથે મળીને જીવે છે.પરંતુ, જીવનમાં કિસ્મત નામની પણ એક વસ્તુ છે જે માણસના જીવનમાં ક્યારે શું આફતો લઈને આવે એ કોઈ નથી જાણતું.આમ આ લોકોની દોસ્તી માં પણ એવી જ