નફરત સે બની એક કહાની પ્યાર કી - 16

(88)
  • 5.8k
  • 4
  • 2.9k

આગળ ના પાર્ટ માં જોયું કે સમર ની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે....અને એ એક વાર ફરી પાંખી વિશે ખોટું સમજી લે છે...પાંખી ગુસ્સા માં સમર ના ઘરે થી ચાલી જાય છે..... હવે આગળ... પાંખી સમર પર ગુસ્સે થઈ ને બહાર જાવા લાગે છે...ત્યાં જ એ જોવે છે કે અંધારું થઈ ગયું હોય છે....ત્યાં જ એની નજર સમર ના ગાર્ડન પર પડે છે.....સમર ના ગાર્ડન માં ખૂબ જ લાઈટ કરેલી હોય છે.....એક એક છોડ સાથે નાની નાની એક એક લાઈટ ખૂબ જ વ્યવસ્થિત રીતે ફિટ કરેલી હતી....અને એ લાઈટ ખૂબ જ