મળેલો પ્રેમ - અંત

(37)
  • 2.6k
  • 5
  • 1.2k

મેંન હાઈવે પર રાહુલ તેની બાઈક, એક સો વિસ કિમિ ની ઝડપે ચલાવી રહ્યો હતો. પાછળ સફેદ રંગ ની એક સ્વિફ્ટ તેમનો પીછો કરી રહી હતી. રાહુલ ઓવરટેક પર ઓવેરટેક કરી રહ્યો હતો. કાર ની ઝડપ પણ વધી રહી હતી. રાહુલ એ ફરી લીવર ઘુમાવ્યો. એક સો ને ચાળીશ ની ઝડપે બાઈક જઈ રહી હતી. આંખો માંથી પણી વહી રહ્યા હતા. પાછળ આવી રહેલી કાર પણ, તેના જોરમાં હતી. આ ચેસ એક ગામમાં જઈ પહોંચી. રાહુલ બાઈક ને છેક, પહાડો સુંધી લઈ ગયો. રાહુલ ની સ્પીડ ધીમી થવાનું નામ નહોતી લઈ રહી. અંતે એક ખાઈ આવતા ની સાથે જ, મહામહેનતે