પ્રેમ જ્યોતિ

(17)
  • 1.8k
  • 1
  • 568

મી.રોનક આ ફોર્મ પર સહી કરી દો અને કાઉન્ટર પર બેલાખ રૂપિયા જમા કરાવી દો, રોનક પટેલ ના હાથમાં ફોર્મ આપતા નર્સ બોલી, સાબરકાંઠા જિલ્લા ના માલપુર પાસે ના નાનકડા ગામ માં જન્મેલો, ભણેલો અને આજેય એજ ગામ માં શિક્ષક ની નોકરી કરતો રોનક, આંખમાં આંસુ સાથે અમદાવાદ ની નામાંકિત હોસ્પિટલ માં આમથી તેમ આંટા મારી રહ્યો છે. ત્રણ દિવસ પહેલા એના દીકરા પ્રેમ ને મોડાસા જતા અકસ્માત નડ્યો હતો અને માથા માં ગંભીર ઇજાઓ આવી હતી. એ જમાના માં બે લાખ રૂપિયા ઘણી મોટી રકમ હતી, રોનક ના બધા સગા સંબંધીઓ પાસે થી ભેગા કરતા પચીસ ત્રીસ હજાર રૂપિયાનો