મળેલો પ્રેમ -13

(21)
  • 3.9k
  • 1
  • 1.6k

"એય, ક્યાં પહોંચ્યો?" આણદા ભાઈ એ પ્રશ્ન કર્યો. "હા, મોટાભઈ! રસ્તામાં જ શું. અડધે પોચી ગયો શું. તમેં ક્યાં પહોંચ્યા?" "હુંય, રસ્તમાં શું. બાકી રાહુલ ને જાલું રાખે. ક્યાંય જવા ના દેતો. એને તા હું જ હમજાવશ. ભલે, અમે પહોંચતા શીએ." આમ, તેઓ રાહુલ ના કાકા તરફ વધી રહ્યા હતા. પરંતુ, રાહુલ ના કાકા ખેલ કરી રહ્યા છે. એ વિશે તેઓ જાણતા નહોતા. આમ, આ વાત નો લાભ લઈ આ ત્રણેય આગળ વધી રહ્યા હતા. બસ બસ સ્ટેશન પર ઉભી રહી. રાહુલ નીચે પાણી ની બોટલ લેવા ગયો. અને તેજ સમયે કાલુ કાકા તેને જોઈ ગયા. "હાલો! હું કાલુ બોલતો