સફળતાની ચાવી બલિદાન

(28)
  • 6.5k
  • 3
  • 1.4k

પ્રસ્તાવના : આ વાર્તા છે એક એવી છોકરીની જેણે હજારો સપના સજાવેલા પોતાની અલગ ઓળખ બનાવવા માટે પણ એ સપનાઓ ક્યારેય પૂરા થશે કે નહીં એ વસ્તુ થી એ અજાણ હતી. આજે બારમા ધોરણની પરીક્ષા નું પરિણામ આવવાનું હતું. સિદ્ધિ ની આંખો માં એક અલગ જ ચમક હતી. જાણે તે પરિણામ પરિક્ષા નું નહિ પણ જાણે તેણે જોયેલા સપના નું પરિણામ આવવાનું હોય એમ તે ખૂબ આતુરતાથી પોતાના પરિણામ ની રાહ જોઈ રહી હતી. આખરે સિદ્ધિ ની ઉત્સુકતા નો અંત આવ્યો.તેના પપ્પા ઉમેશભાઈ તેનુ પરિણામ