મળેલો પ્રેમ - 12

(19)
  • 3.1k
  • 1.4k

રાહુલ ના કાકા એ રાહુલ તરફ જોયું. રાહુલ તેના કાકા તરફ જોઈ રહ્યો હતો.રાહુલ તેના કાકા તરફ આગળ વધ્યો. "આ બધું શું છે રાહુલ?" રાહુલ ના કાકા એ પ્રશ્ન કર્યો. "અંકલ! એમા એવું છે કે, હું એમ કહેતો હતો કે, એમાં એમ-" રાહુલ ના કાકા એ રાહુલ ને વરચે ટોકતાં કહયું કે, " આ શ્રુતિ ને તું ક્યાં ભગાડી જવાનો છે? આ સંસ્કાર આપેલા તને? અરે, એના બાપા ને કંઈ ખબર નથી. અને જાન ના પહેચાન! કોઈ ની પણ છોકરી ને આમ, ભગાડી જવાય? મને તો મારી પર શર્મ આવે છે." " ના અંકલ! હું શ્રુતિ ને ભગાડી ને નથી