વ્યક્તિ એ ગમે તેવી પરિસ્થિતિ આવે બહાદુર બનવું જોઈએ તમે શાયદ બાહદુર ન પણ બની શકો તો પણ તમે દેખાવ કરો.લી.કલ્પેશ દિયોરા.હા,મિલન તું જે કહી રહ્યો છે,તે વાત સાથે હું સહમત છું.આ ઊંટ ઉભો પણ નથી થઈ શકતો તો સાથે લઈ જઈને આપણે શું કરીશું.આ એક ઊંટ આપણી સાથે આવશે.*******************************હજુ તો ચાલવાની શરૂવાત કરવાની હતી ત્યાં બીજું એક સંકટ આવીને ઉભું રહ્યું.સોનલ નીચે પડી ગઇબધા જ સોનલ પાસે ભેગા થઈ ગયા.સોનલના ધબકારા શરૂ હતા પણ પાણી ન પીવાને લીધી તે પડી ગઈ હતી.પણ અચાનક ઇશ્વરની દયાથી તેની આંખોખુલી ગઈ,અને તે ઉભી થઇ ગઇ.મહેશ મારુ શરીર હવે કામ નથી કરી રહ્યું.પણ