થાર મરૂસ્થળ (ભાગ-૧૩)

(19)
  • 2.6k
  • 2
  • 1.2k

હા,કવિતા ડાબી બાજુ થોડે દુર કાંટાળી વનસ્પતી જોવા મળી રહી છે,ત્યાં આપડે બધા આરામ કરીશું.આજ રેગીસ્તાનમાં ત્રીજો દિવસ હતો.કોઈ પાસે જમવાનું કે નાસ્તો કઈ પણ હતું નહિ.પાણીની બોટલમાં થોડું પાણી હતું તે પણ અવનીને મજા ન હોવાથી આપી દીધું હતું.********************************આજુ બાજુ કાંટાળી વનસ્પતિ હતી.રેગીસ્તાનની રેતીમાંથી કયારે સાપ બહાર નીકળે તે કહી શકાય.નહીં નવેમ્બર મહિનો હોવાથી રાત્રે ઠંડી પણ પડી રહી હતી.પણ સવારે પડતા જ સૂર્યનો ધક ધકતો તડકો માથે આવી જતો હતો.મિલન મને લાગે છે,હવે આપણે આગળ નહિ વધી શકીએ.આગળ વધવા માટે પણ શરીરમાં શક્તિની જરૂર પડે હવે આપના શરીરમાં થોડીપણ શક્તિ રહી નથી.હું તો આગળ વધી શકીશ જ નહીં.એક