થાર મરૂસ્થળ (ભાગ-૧૨)

(20)
  • 2.7k
  • 2
  • 1.5k

તમારા જીવનમાં તમારે સૂર્યાસ્ત પહેલા વિજય મેળવોજોઈએ.લી. કલ્પેશ દિયોરામિલને ઊંટ પર ચડીને તપાસ કરી.તો રેતીની આંધી આવી રહી હતી.જલ્દી એકબીજાના હાથ પકડી લ્યો.ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એકબીજાનો હાથ છોડશો નહિં.નહિ તો રેતીની આંધી તમને તેની સાથે લઈ જશે.થોડીજવારમાં બધા એક ઊંટની પાછળ એકબીજાના હાથ પકડીને ઉભા રહી ગયા.****************************રેતીની આંધી એટલી ભયાનક હતી કે તે આંધીમાં ઉભું રહેવું પણ મુશ્કેલ હતું.ધીમે ધીમે તે રુદ્ર સ્વરૂપ લઈ રહી હતી.જાણે ખળખળતી નદીનો પ્રવાહ વહી જતો હોઈ તેમ રેતી પગ પાસેથી વહી જતી હતી.થોડીવારમાં જ તે આંધી અમારી પાસે આવી તેનો અવાજ કોઈ વ્યક્તિએ મધપૂડાને પથ્થર લઇને માર્યો હોઈ અને એક સાથે ઘણનનનનનન...ઘણનનનનન કરતી