થાર મરૂસ્થળ (ભાગ-૧૧)

(21)
  • 2.9k
  • 4
  • 1.4k

તમારું જીવન ગ્રહો જોઈને બદલાતું નથી તમારી મહેનતથી બદલાઈ છે.લી. કલ્પેશ દિયોરાકોઈને નિંદર નોહતી આવી રહી.બધા જ એકબીજાની સામે જોઇ રહિયા હતા.બધાના ચહેરા પર મૃત્યુનો ભય હતો.હવે એક જ લક્ષ હતું કે ગમે તેમ કરી આ રેગીસ્તાનમાંથી બહાર નીકળવું.**********************અચાનક સિસકારા મારતી રેતીના અવાજ આવા લાગીયા.થોડે દુર આંધી આવી હોઈ એવું લાગી રહ્યું હતું.ઝીણી ઝીણી રેતી બધાની ઉપર વરસાદની જેમ પડી રહી હતી.થોડીવારમાં જ રેતીની આંધી કબ્રસ્તાન પાસે આવી ગઈ.આંધીનું જોર એટલું હતું કે બધા જ એકબીજાના હાથ પકડીને બેસી ગયા હતા. આજુબાજુ કોઈને કઈ દેખાય રહ્યું ન હતું.રેતીની આંધી સાથે ઉડતું ઉડતું એક હાડપિંજર કવિતા પર પડ્યું.કવિતા એ મોટેથી રાડ નાખી.જીગરે