અધુરા પ્રેમની વાતો.. - 4

(23)
  • 3.5k
  • 2
  • 1.5k

આગળ ના ભાગ માં જોયું કે નયન અને માયા પર મેસેજ આવે છે અને બન્ને આશ્ચર્યજનક રીતે એક બીજાના મોઢા જુવે છે.. હવે આગળ.... ******* નયન અને માયા બન્ને ને ખબર પડે છે કે જૂહી નું અમેરિકા જવાનુ નક્કી થઇ ગયું છે. વિઝા કોલ આવી ગયા છે આ મેસેજ જૂહી નો ભાઈ નયન અને માયા ને મેસેજ કરે છે કેમ કે નયન અને માયા જૂહી ને ત્યાં વધારે જતા એથી જૂહીનો ભાઈ એ બન્ને ને સારી રીતે ઓળખે છે તેથી બન્ને ને મેસેજ કરે છે. અને જૂહી ને સ્પરાઈશ આપવાનુ હોવાથી જૂહી ને ન કેહવા માટે રિક્વેસ કરે છે.