નફરત સે બની એક કહાની પ્યાર કી - 13

(82)
  • 6.3k
  • 6
  • 3.9k

આગળ ના પાર્ટ માં જોયું કે સમર ની ઓફિસ માં થોડી પ્રૉબ્લેમ થાય છે....અને એના લીધે તે ગુસ્સા માં હોય છે....અને આ કારણે એ ફરી એક વાર પાંખી પર ગુસ્સે થાય છે.... હવે આગળ.... પાંખી સમર ના વર્તન થી થોડી દુઃખી થતી ધરે જતી હોય છે... ત્યાં જ તે રસ્તા માં મોલ પાસે એક લેડી ને જોવે છે જેને ચક્કર આવતા હોય છે અને તે બસ પડવા ના જ હોય છે.....ત્યાં જ પાંખી પોતાના એકટીવા પર થી ઉતરી ને તેને પડતા બચાવે છે.... એ લેડી બીજું કોઈ નહીં પણ સમર ના મમ્મી એટલે