કૂબો સ્નેહનો - 4

(37)
  • 4.3k
  • 5
  • 2.3k

? આરતીસોની ?પ્રકરણ : 4 ❣️કૂબો સ્નેહનો❣️આપણે આગળ જોયું કંચન વિરાજને શહેરમાં ભણવા જવા માટે હા પાડી દે છે પણ પૈસાની કોઈ ગોઠવણ હોતી નથી.. માંડ માંડ ઘર પુરું પાડતી કંચનને માથે આ નવી જવાબદારીથી એની ઉંઘ હરામ થઈ જાય છે.. હવે આગળ જોઈએ..આગળ ભણવા માટે ગામમાં હાઇસ્કૂલ કે કૉલેજ ઉપલબ્ધ નહોતી. આગળ શિક્ષણ મેળવવા શહેરમાં જવું પડતું હતું. શિક્ષણમાં અવ્વલ આવતાં વિરાજને આગળ શિક્ષણ મેળવવા શહેરમાં મોકલવા જેટલી આવક નહોતી કે શહેરમાં જઈને ભણવાના ખર્ચા કાઢી શકાય. એટલે કંચન મનોમન મુંઝાતી રહેતી હતી. કહે છે ને કે, ‘ડુખીયે કે બે ડુખ વધુ’ જેવી હાલત એની