થાર મરૂસ્થળ (ભાગ-૭)

(22)
  • 2.3k
  • 3
  • 1.3k

તમારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તમે આગળ વધો.એ આવેલ પરિસ્થિતિ જ તમને આગળ વધવામાં મદદ કરશે. લી. કલ્પેશ દિયોરા.સાંજ પડે એ પહેલાં આપડે કોઈ ગામ ગોતવું પડશેનહીં તો રેગીસ્તાનમાં જ આજની રાત વિતાવી પડશે.અને સાંભળ.તારે અમારી સાથે જ આવાનું છે તું જ અમને અહીં લઈને આવીયો છો.અને તારે જ અમને કોઈ ગામ ગોતી આપવું પડશે.સારું સાહેબ હું કોશીશ કરીશ...!!!!**********************શું તમે વાત કરી રહિયા છો?મને પણ કઈ સમજાતું નથી જયારથી આપડે ઊંટનીસવારી કરી ત્યારથી મહેશ અને મિલન કંઈક વાત કરી