યાર્સાગુમ્બા ની શોધ - ૧

(24)
  • 2.6k
  • 1
  • 1.1k

પ્રસ્તાવના આ વાર્તા છે એક પ્રવાસની, અને તેના દરેક પત્રોએ અનુભવેલા કે માણેલા સાહસ, સુખ, દુઃખ , પ્રેમ , દગો કે મજબુરી....વગેરેની ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- હજારો ફુટ( ૫૪૮૬ ફુટ - ૧૭૯૯૯ મીટર ) ઉંચી બરફોછિત (બરફની પડોથી ઢંકાયેલી) પહાડી પર અમુક લોકો એક ઉપર બંધાયેલી રસ્સી ના સહારે ધીરે-ધીરે ચાલી રહ્યા છે...! તેનો ઢોળાવ એવો છે, કે જો કોઈનો પગ લપસે તો તે સીધો ૧૭૯૯૯ ફુટ ઉંડી ખીણ માં પડે...! અચાનક પવન ફુકાય છે, અને સૌથી છેલ્લે ચાલતી છોકરી નો પગ લપસે છે...! તેનું બેલેન્સ ગબડવાથી તે નીચે પડે છે,અને તેના વજન ને લીધે બધા એક સાથે નીચેની તરફ ઢસડાય છે. ઉપર