હું રાહી તું રાહ મારી.. - 14

(56)
  • 3.5k
  • 3
  • 1.9k

મમ્મી-પપ્પાની સાથે ફોનમાં વાત કરી શિવમ ખૂબ જ અસમંજસમાં પડી ગયો કે ઘરે જવું કે નહીં? હજુ સુધી પોતાનો ભૂતકાળ વાગોળતો શિવમ સુવાની તૈયારી જ કરતો હતો ત્યાં ઘરેથી ફોન આવવાથી જાણે તેને આંખમાથી ઊંઘ જ જતી રહી હોય.તેને બહુ સમય સુધી નીંદર જ ન આવી.તે ઘરે જવું કે નહીં તે વિચાર કરતાં ફરી પોતાના ભૂતકાળમાં સરી પડ્યો. ********************** આજ કોલેજનો બીજો દિવસ હતો. કોલેજ જઈ પહેલા નોટિસ બોર્ડ પર કાલ લેવાયેલી પ્રવેશ પરીક્ષાની યાદી જોવાની હતી. શિવમ અને વિધિ કોલેજે ગયા. કોલેજમાં કાલની