નફરત સે બની એક કહાની પ્યાર કી - 11

(74)
  • 5.5k
  • 3
  • 4.7k

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી પાસે માફી માંગવા જતો જ હોય છે ત્યાં જ પાર્થ આવી જાય છે અને પાંખી ને ત્યાં થી લઈ ને ચાલ્યો જાય છે.... તો બીજી તરફ કોઈ એવું છે જેના દિલ માં પાર્થ વસવા લાગ્યો છે....હવે આગળ... પાંખી,પાર્થ અને સાંચી લંચ કરતા હોય છે....અને ત્યારે જ કોઈ એવું હોય છે જે સતત બસ પાર્થ ને જોયા કરતું હોય છે....જેના દિલ માં પાર્થ એ ખૂબ જ જગ્યા બનાવી લીધી હોય છે....અને તે હોય છે સાંચી..... સાંચી છેલ્લા 6 મહિના થી